Thursday, July 4, 2013

આખરે પહોચ્યો ખરા!!! … પણ એ માટે, સંબધોના વ્રુક્ષોને મૂળીયા સહિત ઉખેડી નાખ્યા, લાગણીની વેલોને તોડી નાખી, દોસ્તીની ઝાળ ઝૂંટી નાખી, જવાબદારીઓના પથ્થરોને ભાંગીને ભુક્કા કરી નાખ્યા, મારગમા જે આવ્યુ માટીનુ ઢેફુ સમજી ખુરદો બોલાવી દીધો, અરે…. ઇચ્છાઓના પતંગિયાઓને તો ઉડવાજ નથી દીધા, આખરે પહોચ્યો પર્વતની ટોચ ઉપર, પણ મને મળી ફક્ત દૂર-દૂર સુધી ફેલાયેલી ને અદંરથી કોરી ખાતી શાંતિ… -દીપક પરમાર ( ૧૯/૬/૨

આખરે પહોચ્યો ખરા!!!
… પણ એ માટે,
સંબધોના વ્રુક્ષોને
મૂળીયા સહિત ઉખેડી નાખ્યા,
લાગણીની વેલોને
તોડી નાખી,
દોસ્તીની ઝાળ
ઝૂંટી નાખી,
જવાબદારીઓના પથ્થરોને
ભાંગીને ભુક્કા કરી નાખ્યા,
મારગમા જે આવ્યુ
માટીનુ ઢેફુ સમજી
ખુરદો બોલાવી દીધો,
અરે….
ઇચ્છાઓના પતંગિયાઓને
તો ઉડવાજ નથી દીધા,
આખરે પહોચ્યો
પર્વતની ટોચ ઉપર,
પણ મને મળી ફક્ત
દૂર-દૂર સુધી ફેલાયેલી
ને અદંરથી કોરી ખાતી શાંતિ…
-દીપક પરમાર ( ૧૯/૬/૨

No comments:

Post a Comment