skip to main |
skip to sidebar
પિતાજીને તમે જરુર યાદ ક
જુન માસે ફાધ્રસ ડે આવી ગયો તો પિતાજીને તમે જરુર યાદ કરો યાદ કરો
આંગળી પકડી ચલાવ્યા હતા બે ડગલા એમણે યાદ કરો ખભે બેસાડી વ્હાલમાં રમતો રમાડી હતી એમણે કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે..(૧) યાદ કરો બચપણ યુવાનીમાં ખીજ ધમકી પણ બતાવી હતી યાદ કરો જેમાં જીવન જીવવા સાચી શીખ એમણે [...]
No comments:
Post a Comment