Friday, July 12, 2013

જીવતા જાગતા જીવને શોભાવે એવું હતું આપનું નામ ચિત્રપટ કેરા રુપેરી પડદે આપે કર્યું છે અનેરું જ કામ વિલન કેરા પાત્રમાં આપના પ્રવેશે સિનેમાગૃહ સુમસામ ચરિત્ર વેશે આપ પધાર્યા તો પ્રેક્ષકો કરતા હતા સલામ હાસ્યના જ્ઞાન ગમ્મત કેરા સિનેમાગૄહે વસુલ થાયે દામ અલગ અલગ વેશ પરિધાન કર્યા પણ ના થયા બદનામ રુપેરી “દુનિયા”માં” શહીદ” થઇને “ઉપકાર” કર્યો “ગુમનામ “ “મધુમતિ”કાજે “હલાકુ” બની “જંજીર” તોડી “જોની મેરા નામ”

જીવતા જાગતા જીવને શોભાવે એવું હતું આપનું નામ

ચિત્રપટ કેરા રુપેરી પડદે આપે કર્યું છે અનેરું જ કામ

વિલન કેરા પાત્રમાં આપના પ્રવેશે સિનેમાગૃહ સુમસામ

ચરિત્ર વેશે આપ પધાર્યા તો  પ્રેક્ષકો કરતા હતા સલામ

હાસ્યના જ્ઞાન ગમ્મત કેરા સિનેમાગૄહે વસુલ થાયે દામ

અલગ અલગ વેશ પરિધાન કર્યા પણ ના થયા બદનામ

રુપેરી “દુનિયા”માં” શહીદ” થઇને “ઉપકાર” કર્યો “ગુમનામ “

“મધુમતિ”કાજે “હલાકુ” બની “જંજીર” તોડી “જોની મેરા નામ”

No comments:

Post a Comment