હજુ પણ તમારી સતત યાદ આવે
હજુ રમેલી રમત યાદ આવે
તમે આંસુઓને જે પાલવથી લૂછ્યાં
ભીની લાગણીની મમત યાદ આવે
હજુ રમેલી રમત યાદ આવેતમે આંસુઓને જે પાલવથી લૂછ્યાં
ભીની લાગણીની મમત યાદ આવેહજુ રમેલી રમત યાદ આવે
તમે આંસુઓને જે પાલવથી લૂછ્યાંભીની લાગણીની મમત યાદ આવે
મહેકતા ફૂલોને હું જોવું છું જ્યારેગૂંથેલી તે માળા તરત યાદ આવે
કહેવા ચાહું નામ તારું હું સૌનેપણ નક્કી કરેલી શરત યાદ આવે
રગેરગ હું મહેકું છું તારે લીધે તોપળેપળ વીતેલો વખત યાદ આવેહજુ રમેલી રમત યાદ આવે
તમે આંસુઓને જે પાલવથી લૂછ્યાંભીની લાગણીની મમત યાદ આવે
મહેકતા ફૂલોને હું જોવું છું જ્યારેગૂંથેલી તે માળા તરત યાદ આવે
કહેવા ચાહું નામ તારું હું સૌનેપણ નક્કી કરેલી શરત યાદ આવે
રગેરગ હું મહેકું છું તારે લીધે તોપળેપળ વીતેલો વખત યાદ આવે
No comments:
Post a Comment