Sunday, November 17, 2013

અશ્રુ ની વર્ષા થઇ ને સ્વપ્ન ધોવાઇ ગયા .. !!

અમે તમને શોધતા રહ્યા અને તમે ખોવાઈ ગયા .. !!

જીવન ભર પ્રેમ કરતા રહ્યા મીરાં કૃષ્ણને .. !!

અને કૃષ્ણ રાધા માં ખોવાઈ ગયા .. !!








No comments:

Post a Comment