Thursday, July 4, 2013

જે સમય ચિંતામાં જાય

જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે











No comments:

Post a Comment